• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વડોદરા |સિનિયર સિટિઝન્સ લાલબહાદુર શાસ્ત્રી રોડ એસોસિયેશન, વાઘોડિયા રોડ, વડીલ

વડોદરા |સિનિયર સિટિઝન્સ લાલબહાદુર શાસ્ત્રી રોડ એસોસિયેશન, વાઘોડિયા રોડ, વડીલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સિનિયર સિટિઝન્સ લાલબહાદુર શાસ્ત્રી રોડ એસોસિયેશન, વાઘોડિયા રોડ, વડીલ વિહાર વાટિકા,કારેલીબાગ તથા જયેષ્ઠ નાગરિક સંઘ,તરસાલી દ્વારા ફિલ્મી દુનિયાના સૂરીલા ગાયક સ્વ.મોહંમદ રફીની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવનાર છે. સંસ્થાના સભ્યો ફિલ્મી ગીતો રજૂ કરી સ્વરાંજલિ અાપશે. તા.31મીએ વડીલ વિસામો, નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડિયા રોડ ખાતે સાંજે 6.00 કલાકે કાર્યક્રમ યોજાશે અને સાંજે 5.30 કલાકે વડિલ વિહાર વાટિકા, બુદ્ધદેવ કોલોની સામે,કારેલીબાગ ખાતે તદઉપરાંત ઓમકારેશ્વર મહાદેવ મંદિર, તરસાલી ખાતે વડીલો લોકપ્રિય ગીતોને પેશકસ કરીને સ્વ.મહંમદ રફીને અનોખીરીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

ગાયક સ્વ.મોહંમદ રફીની પુણ્યતિથિએ સિનિયર સિટિઝન્સ ગીતો રજૂ કરશે

અન્ય સમાચારો પણ છે...