તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | અખિલવિશ્વ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | એસ.વી.વી.પીમહિલા વિંગ દ્વારા તા.9મી જુલાઇએ ફન ઍન્ડ ફિટનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડૉ. પારુલ બેંકર, ભારતી શાહ અને સંગીતા ચોકસીએ હાજરી આપી હતી. બાળકોને યોગનું મહત્ત્વ સમજાવવાની સાથે ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. સાથે આરતીની થાળી બનાવવાની હરીફાઇ પણ યોજાઇ હતી.


વડોદરા | અખિલવિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ આમોદર દ્વારા તા.17મીએ સામૂહિક અખંડ જાપ સાંજે 6 કલાકે, તા.19મીએ ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારે 5 કલાકે આરતી, 5:30 કલાકે ધ્યાન તથા 6 કલાકે અખંડ જપ સમાપ્ત, 8થી 8:30 કલાકે પાદુકાપૂજન, 8:30થી 9 કલાકે મંગલદીક્ષા અને 9થી 12 કલાકે ગુરુગીતા પારાયણ તથા યજ્ઞ શાળામાં સંસ્કારો સંપન્ન કરવામાં આવશે.

અ.ગુ.વિશિષ્ટાંગ જીવનસાથી પરિચય સંમેલન

IMA દ્વારા ‘હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા’નો આરંભ

માથુર વૈશ્ય શાખા સભા દ્વારા રક્તદાન શિબિર

SVVP મહિલા વિંગ દ્વારા ફન-ફિટનેસ પ્રોગ્રામ

ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો