તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવગઢ બારિયામા સ્પર્ધા યોજાઇ હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવગઢ બારિયામા સ્પર્ધા યોજાઇ હતી.

કુસ્તીમાં વિક્રમે સ્ટેટ લેવલે સિલ્વર મેડલ જીત્યો

સિટી રિપોર્ટર @cbvadodaraદેવગઢબારિયા ખાતે આયોજિત રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં 16 વર્ષથી નીચેના એજગ્રૂપ અને 38 િકગ્રાની કેટેગરીમાં વડોદરા શહેરના વિક્રમ સોલંકીએ સ્ટેટ લેવલ ઉપર સિલ્વર મેડલ મેળવ્યો હતો. વિક્રમ સોલંકી શ્રીરંગ અવધૂત ક્રિડામંડળ, વાઘોડિયા રોડ ઉપર આવેલ વિક્રમ જિનગર પાસેથી કુસ્તીની તાલીમ લે છે.

અન્ય સમાચારો પણ છે...