શહેરમાં આજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક

સુંદરકાંડનાપાઠ

રાત્રે 8.00 કલાકે : રોકડનાથસુંદરકાંડ પરિવાર દ્વારા પ્રીતેશ પટેલના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠ, રાજરાજેશ્વર મહાદેવ, બોમ્બે પાર્ક સોસાયટી, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ.

આરોગ્ય

બપોરે3.30 કલાકે : દિવ્યજીવન સંઘ દ્વારા રાહતદરે એલોપેથિક દવા વિતરણ તથા સાંજે 5.30 કલાકે હોમિયોપેથિક સારવાર તેમજ સાંજે 5.30 કલાકે મંત્રજાપ-ભજન, દિવ્ય જીવન સંઘ, શિવાનંદ ભવન, રામજી મંદિરની પોળ, કોઠી રોડ.

સાંજે7.00 કલાકે : રેકીસેન્ટર દ્વારા રેકી ધ્યાન અને નિ:શુલ્ક હિલીંગ સેશનનો કાર્યક્રમ, રેક
શહેરમાં આજે