• Gujarati News
  • કારમાં તલવાર સાથે 4 ઝડપાયા

કારમાં તલવાર સાથે 4 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વાઘોડિયા રોડ ચેકપોસ્ટ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન એક ઇનોવા કાર આવતાં તેની તલાશી લેતાં અંદરથી તલવાર મળી આવી હતી. જે અંગે 4ની પૂછપરછમાં સંતોષકારક જવાબ આપતાં જયદીપ વિષ્ણુ કહાર, પૂનમચંદ બાબુલાલ શર્મા, નરેશ મનહર કહાર અને રાકેશ ધનજી પરમાર ની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હતી.