તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવ : વિધ્નેશ્વરાય વરદાય સૂરપ્રિયાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} સોખડા યુવક મંડળ : અર્પણ, રિતેશ, મિલીન, પાર્થ, રૂશભ, સ્નેહ, નેવિલ, પ્રતિક, જૈમિન, તનુજ, સંકેત, જિજ્ઞેશ, હર્ષ, રાહુલે ગણપતિ બપ્પાની મૂર્તિ સાથે સેલ્ફી લીધી ક્લીક કરી હતી.

} શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી રાધાપાર્ક સાસાયટીમાં ગણપતિ બપ્પાની સ્થાપના કરાઇ છે. સોસાયટીના રહીશોએ ગણપતિ બાપ્પાની મળીને પુજા કરી હતી અને સાથે મળીને ગ્રુફી કલીક કરી હતી.

} શહેરના માંજલપુર વિસ્તારમાં ઘરે સ્થાપિત કરેલા ગણપતિ બાપ્પાની ભાવે પરિવારેે મળીને પુજા કરી હતી.

} ગણપતિ બપ્પાની આરતી કર્યાં બાદ મૂર્તિ પાસે હર્ષ અને દ્રષ્ટીએ મોબાઇલમાં સેલ્ફિ લીધી.

શહેરમાં ગણપતિ દાદાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. શહેરના ઉત્સવપ્રેમીઓ વિધ્નહર્તાનું પોતાના ઘરે-ગલી, ક્લબ, સોસાયટી, ઓફિસ, સ્કૂલ, કોલેજ અને એપાર્ટમેન્ટ્સમાં સ્થાપન કરતા હોય છે. કોઇ એક દિવસ કે કોઇ 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરતી કરે છે. શહેરની વિવિધ શાળાઓ અને ઘરોમાં ઇક્રો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી. અને પર્યાવરણને નુકસાન થાય માટે ઇકોફ્રેડલી વિર્સજન પણ કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો