તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો કરતા શખ્સોને છોડાવવા ગયેલા યુવક પર ચાકુથી હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાઘોડિયારોડ સાહેબ રેસ્ટોરન્ટ પાસે બે શખ્સોને છોડાવવા ગયેલા યુવક પર ચાકુથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે બંને શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

વાઘોડિયા રોડ ઝવેરનગર પાસેના ભરવાડ વાસમાં રહેતા મનુભાઇ ભરવાડ રિક્શા ડ્રાઇવિંગ કરે છે. રવિવારે રાત્રે 9 વાગ્યાના સુમારે તે ઘરે આવ્યા બાદ તેના ભાઇ પ્રવીણ સાથે બાઇક પર જમવા માટે નીકળ્યા હતા. મનુ બાઇક મુકતા પ્રવીણ બૂમો પાડતો આવ્યો હતો. પ્રવીણને જોતાં પેટના ભાગે ઇજા થઇ હતી. પ્રવીણે કહ્યું કે હર્ષદ બાપુ અને પ્રશાંત નંદાનિયા ઝઘડો કરી રહ્યા હતા. બંનેને ઝઘડો કરતા અટકાવવા જતાં પ્રશાંત નંદાનિયાએ તેની પાસેનું ચપ્પુ પેટના ભાગે મારી દીધું હતું. ઘાયલ પ્રવીણની હાલત ગંભીર છે પાણીગેટ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

રવિવારે રાત્રે વાઘોડિયા રોડ પાસે બોલાચાલી થતા હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો