તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડીલોનો ગીત ગઝલનો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામિનારાયણનગરસિનિયર સિટિઝન્સ મંડળ,વાઘોડિયા રોડ કેન્દ્રના ઉપક્રમે વડીલો દ્વારા સદાબહાર ગીત-ગઝલો રજૂ કરવામાં આવશે. તા.22,માર્ચને બુધવારના રોજ સાંજે 5.00 કલાકે વડીલધામ, સાંઇચરણ એપાર્ટમેન્ટ પાસે, સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાછળ, વાઘોડિયા રોડ ખાતે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં સિનિયર સિટિઝન્સ મંડળના ભાઇ-બહેનો સદાબહાર ગીત-ગઝલો રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો