પોર GIDCમાં થયેલી 6.15 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો

શંકાસ્પદ પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી વરણામા પોલીસે આરોપીની અટક કરી અન્યની શોધખોળના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:16 AM
Waghodia - પોર GIDCમાં થયેલી 6.15 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો
વરણામાં પોલીસ મથકના પોસઇ એચ પી પરમારનાઓ પોર જીઅાઇડીસીમાં ઉપરોક્ત પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી પુછપરછ કરતા પોતાનું નામ બાબુભાઇ સિરાજ અંસારી રહેવાસી ૬૨/બી યોગીનગર સારંગપુર ગામ તા.જી. ભરૂચનો હોવાનું જણાવતા સદર ઇસમ અગાઉ વાઘોડિયા પોલીસ મથકના ચોરીના ગુનામાં પકડાયેલ માહિતી હોઇ તે અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ખાતરી કરતા તે વાઘોડિયા પોલીસ મથકના ફ.ગુના રજી. નંબર ૯૩/૨૦૧૬ ઇ પી કો કલમ ૩૭૯ ૪૪૭ મુજબના ગુનાના કામે અટક કરેલો હોઇ તેની પુછપરછ કરતા તેને અાજથી પાંચેક દિવસ પર પોર જીઅાઇડીસીમાં થયેલી ચોરીનો મુદ્દામાલ પોતાની વખારમાં સવારના સાડા પાંચ વાગ્યાના સુમારે એક ફોર વ્હિલર વાહન જેના નંબરની ખબર નથી તે લઇ મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાશવાન રહે. મકતમપુરા નારાયણ હોસ્પિટલની પાછળ પાકા મકાનમાં ભરૂચ વતન ચોકી હસન તા. બડહરિયા થાણા તારવારા ...અનુસંધાન પાના નં.2

X
Waghodia - પોર GIDCમાં થયેલી 6.15 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App