નગર નોંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક

સાંજે6.00 થી 7.00 કલાકે : દિવ્યજીવન સંઘ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ અને સાંજે 5.30 કલાકે હોમિયોપથિ દવા વિતરણ, શિવાનંદ ભવન, રામજી મંદિરની પ‌ોળ, સરકારી પ્રેસની સામે, આનંદપુરા-કોઠી રોડ.

આરોગ્ય

સવારે10 થી 1 કલાકે : વલ્લભસેવા આરોગ્ય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ, વિઠ્ઠલેશ હોસ્પિટલ, અલવાનાકા, માંજલપુર ખાતે આયોજિત કેમ્પમાં નેત્રમણી (લેન્સ)સાથે મફત મોતિયાનાં અોપરેશન, તેમજ ફેકો પદ્ધતિથી રાહતદરે મોતિયાનાં ઓપરેશન કરાશે.

વિવિધ

સાંજે5.00 કલાકે : સિનિયરસિટિઝન્સ એસોસિયેશ
નગર નોંધ