તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વાઘોડિયાના રામેશ્વરપુરા ગામે દેવામાં ડૂબેલા ખેડૂતે આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘોડિયાના રામેશ્વરપુરા ગામે દેવામાં ડૂબેલા ખેડૂતે આત્મહત્યા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામેશ્વરપુરાગામે નવી વસાહતમાં રહેતાં વાલસીંગભાઇ નાયક ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમણે બેંક ઓફ બરોડામાંથી લોન લઇ ઇન્ડો-ફાર્મા કંપનીનું ટેકટર લીધેલ પરંતુ ટેકટરના હપતા ભરાયેલ નહી. તેથી બેંક ઓફ બરોડા દ્રારા ટ્રેકટરના હપતા ભરવાની નોટીસો આપી હતી. તે તેમને મગજ પર લાગી આવતાં ગઇ કાલે તેઓએ સાંજેે ગુલમહોરની ડાળીએ દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો