• Gujarati News
  • પ્રાથમિક શિ ાણના BRC અને CRCyWY આજે બેઠક

પ્રાથમિક શિ ાણના BRC અને CRCyWY આજે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન કરાવવા જિલ્લા ચૂંટણી તંત્રે હાલમાં મતદાર શિ ાણ અને જાગૃતિ અભિયાન (સ્વીપ) હાથ ધર્યું છે. તેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા તા.૯ સપ્ટેમ્બરે સાંજે ૫ કલાકે કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં પ્રાથમિક શિ ાણ વિભાગના કર્મચારીઓની બેઠક રખાઈ છે. જેમાં સાવલી અને વાઘોડિયા વિધાનસભા બેઠકોના વિસ્તારો તેમજ શહેર વિસ્તારના તમામ બીઆરસી-સીઆરસી અને તાલુકા પ્રાથમિક શિ ાણાધિકારીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.