તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિન્મયાનંદજીની જન્મશતાબ્દી ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હનુમંતયાગ અને ડાયાબિટીસ ચેકઅપ

સફાયર સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજાયો

વડોદરા |પ.પૂ.સ્વામીચિન્મયાનંદજીના જન્મશતાબ્દી ‌વર્ષ નિમિત્તે આયોજિત ગીતાના સધન પદ્ધતિસરના અભ્યાસ હેતુ પ્રતિમાસ યોજાતા જ્ઞાનયજ્ઞનો 11મો મણકો માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં તા.1 થી 3 માર્ચ સુધી સાંજે 6.30 કલાકે મિશનના વડોદરા કેન્દ્ર, કુબેરેશ્વર મહાદેવ રોડ, માંજલપુર આશ્રમ ચિન્મય મિશન ખાતે આવેલ ચિન્મય સત્સંગ હોલમાં યોજાશે. જ્ઞાનયજ્ઞનમાં ચિન્મય મિશન વડોદરાના પૂ.સ્વામી દેવેશાનંદજી દ્વારા ગીતાના 11મા અધ્યાય વિશ્વ રૂપ દર્શન યોગ વિશે પ્રવચન આપશે.

શાળામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

આધ્યાત્મિક શિબિર-ઉદ્ધવગીતા વિશે પ્રવચન

ખાનકાહેના ઉપક્રમે જુલૂસે ઇદે રિફાઇયા

અન્ય સમાચારો પણ છે...