• Gujarati News
  • વિવિધ મનોરથનાં દર્શન

વિવિધ મનોરથનાં દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ગોવર્ધન સેવા ટ્રસ્ટ દ્વારા રાજભોગમાં ઠાકોરજીના જરદોજી અષ્ટપહલૂના મનોરથ અને શયનમાં સોનાનો હિંડળોનાં દર્શન, ગોવર્ધનનાથજીની હવેલી, અલકાપુરી.

{ બેઠક મંદિર, દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકોરજીનાં રાજભોગમાં ગંગા જમની બંગલોના અને શયનમાં સાંજીના મનોરથનાં દર્શન, બેઠક મંદિર, કેવડાબાગ.

{ ગોવર્ધન સેવા નિધિ ટ્રસ્ટ દ્વારા શયનમાં ઠાકોરજીના શ્રાવણ-ભાદોના મનોરથનાં દર્શન, ગોવર્ધનનાથજીની હવેલી, તરસાલી.

{ લક્ષ્મીનારાયણ સેવા નિધિ ટ્રસ્ટ દ્વારા ઠાકોરજીના બગીચામાં ઝુલોના શયનમાં દર્શન, નંદાલય હવેલી, હરિનગ
વિવિધ મનોરથનાં દર્શન