• Gujarati News
  • મહાપ્રભુજી હોસ્પિટલમાં દાંત અને મોંના રોગોની સારવાર માટે કેમ્પ

મહાપ્રભુજી હોસ્પિટલમાં દાંત અને મોંના રોગોની સારવાર માટે કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વલ્લભાચાર્ય મહાપ્રભુજી હોસ્પિટલ દ્વારા ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 538મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે તા.13 થી 18મી એપ્રિલ સુધી સવારે 10.00 થી 1.00 કલાકે અને બપોરે 2.00 થી 6.00 કલાક દરમિયાન ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વલ્લભાચાર્ય મહાપ્રભુજી હોસ્પિટલ, વાઘોડિયા રોડ ખાતે આયોજિત કેમ્પમાં રાહતદરે દાંત અને મોઢાંને લગતા રોગોની સારવાર અપાશે.