તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ગુરુ કૃપાહી કેવલમ’ વિશે આખ્યાનનું આયોજન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગુરુ કૃપાહી કેવલમ’ વિશે આખ્યાનનું આયોજન થશે

વડોદરાશ્રી સ્વામીનારાયણનગર સિનીયર સિટીઝન્સ મંડળના ઉપક્રમે ભાગવત કથાકાર નયનકુમાર જોષી દ્વારા‘ ગુરુ કૃપાહી કેવલમ‘ વિશે 12-7-17, બુધવારના રોજ સાંજે 5 કલાકે વડીલ ધામ,સૂર્યનગર પાછળ,વાઘોડિયા રોડ,વડોદરા ખાતે આખ્યાન પ્રસ્તુત કરશે.એમ સ્વામીનારાયણનગર સિનીયર સીટીઝન મંડળના પ્રણેતા ડો.એચ.પી.ઠક્કર અને નિખિલભાઈ પુરોહિતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...