શહેરમાંથી ચાર સાપ પકડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. આજેબપોરે લગભગ પોણા કલાક વરસેલા વરસાદને કારણે શહેરના વિવિધ ચાર વિસ્તાર માંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ચાર સાપ પકડી પાડ્યા હતા. પ્રતાપગંજ કમાટી બાગની સામેના રહેણાક વિસ્તારમાંથી, ગોત્રીના રેસિડેન્શિયલ એરિયા, વાઘોડિયા રોડ અને જીઆઇડીસીના વિસ્તારોમાંથી વન વિભાગને કોલ મળ્યા હતા. જેના આધારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુંઅને સાપ પકડવામાં આવ્યા હતા.