• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વાઘોડીયા નગરમાં કોમી એકતા વચ્ચે ઇતિહાસમાં પ્રથમવાર જગન્નાથજી રથયાત્રા નીકળી

વાઘોડીયા નગરમાં કોમી એકતા વચ્ચે ઇતિહાસમાં પ્રથમવાર જગન્નાથજી રથયાત્રા નીકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા| રથયાત્રા વાઘોડીયાના ઈતિહાસમાં પહેલી વાર ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળી, આ રથયાત્રા આર.આર.કેબલ ખાતે આવેલ વિજય હનુમાનજી મંદિરથી નીકળી જય અંબે ચાર રસ્તા થઈ મેઈન બજારમાં ફરી દ્વારકાધીશ મંદિરે પહોંચી પૂર્ણ કરી હતી. રથયાત્રામાં ધારાસભ્ય મધુભાઈ, ધર્મેશભાઈ પંડ્યા, નિલમબેન શ્રીવાસ્તવ તેમજ નગરજનો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતાં. રથયાત્રાનું મુસ્લીમોએ ફુલહારથી સ્વાગત કરી રથયાત્રામાં જોડાયા હતાં.પ્રકાશ પટેલ

અન્ય સમાચારો પણ છે...