આગામી દશમી ડીસેમ્બ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Bcomનું કાર્ય આજથી શરૂ

કોમર્સફેકલ્ટીના ડીનની અખબારી યાદી જણાવે છે કે એફવાય બીકોમ અને એસવાયબીકોમ સેકન્ડ સેમીસ્ટરનું શૈક્ષણિક કાર્ય 7મી ડીસેમ્બર ગુરુવારના રોજથી શરુ કરવામાં આવ શે બંને વિભાગના સેમીસ્ટરનું ટાઈમ ટેબલ જે તે યુનીટના નોટીસ બોર્ડ પર લગાવવામાં આવ્યા છે.જેની દરેકને નોંધ લેવા જણાવાયું છે.બંને વિભાગમાં કોઈ અપ્રિય ઘટના ના બને તે માટે યુનિના સતાધીસોને સુરક્ષા વ્યવસ્થા રાખવા જણાવ્યું છે.


આગામી દશમી ડીસેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે કકંકંડારી,વડતાલ,વાડી,કલાલી,હરીનગર,ડભોઈ,પારેખા,કરજણ અને ભરુચના સંતો શાકોત્સવમાં હાજર રહેશે.10 ડિસેમ્બર સાંજે 4થી7 વાગ્યા દરમિયાન શાકોત્સવનું આયોજન કરાયું છે. દરમિયાન ધૂન કિર્તન,કથા વાર્તા,સંતોના આર્શિવાદ અને વિવિધ કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત સંતો અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.હજારો હરિભકતો પણ કાર્યક્રમમાં હાજર રહેશે એમ ગુરુકુલના આધારભુત સૂત્રોએ જણાવ્યું હતું .

ડો.આંબેડકરને શ્રધ્ધાંજલિ

ડો.ભીમરાવ આંબેડકરના નિર્વાણદિન નિમીત્તે આમોદમાં આવેલ ડો.આંબેડકરની પ્રર્તિમાને ફુલહાર ચઢાવી શ્રઘ્ઘાંજલી અપાઈ હતી દલીતોના હિતેચ્છુ હોવાના બણગા ફુંકતા આગેવાનો, ઉમેદવારોની ગેરહાજરી નોંધપાત્ર રહી હતી.

નિવૃત્ત કર્મચારીઓ માટેની બેઠક મળશે

વાઘોડિયા રોડ ખાતે સંગીત સંધ્યા યોજાશે

ઓમ નારાયણ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમો

ભજન સત્સંગનું આયોજન કરાયુ

મહારાણી સ્કૂલ પાસે સાંય પ્રાર્થના યોજાશે

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવાનીચેના સરનામે મોકલી અાપોે િદવ્યભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા

આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવી નિર્વાણ દિનની ઉજવણી

આંબેડકર નિવૉણ દિન નિમિતે ગોધરામાં રોહીત સમાજના અનીલભાઇ પરમાર, રમણભાઇ રેતીવાળા, હસમુખભાઇ તથા વનરાજભાઇ સહિતના મહાનુભાવો દ્વારા આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવી ઉજવણી કરાઈહતી.

બૃહન્મહારાષ્ટ્ર મંડળનું વાર્ષિક અધિવેશન ગોવામાં યોજાશે

ખાણોમાં કામ કરતાં શ્રમિકાે માટે પ્રાથમિક સારવારની તાલીમ ફરજિયાત કરવા અંગે

ઓલઇન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેક્ટિશનર્સમાં નિયુકતી

લાડપુર મુખ્ય જેતપુર (દુ)ની પ્રા.શાળામાં ગુલાબભાઇ ચૌહાણ નાનાહાથીધરા તરફથી તેઓના પિતા શાંતીલાલ ચૌહાણની 19મી પૂણ્યતિથિ નિમિત્તે મહંતશ્રી મનહરદાસ બાપુ તથા મહંતશ્રી રોહિતદાસ બાપુના વિશેષ ભજન-સ્તંસગ કાર્યક્રમ તથા તિથિ ભોજન અપાયું હતું.

ભજન-સત્સંગનું આયોજન કરાયુ

શહેરના હરણી રોડ પર સુંદરકાંડનું આયોજન

મધ્યસ્થ જેલમાં દિવ્યાંગ કેદીને સહાયનું વિતરણ

વિના મૂલ્યે ડાયાબિટીશ અવેરનેસ કેમ્પ યોજાશે

સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી ખાતે 10મી ડિસેમ્બરે ભવ્ય શાકોત્સવનું આયોજન

માય સેનન સ્કુલમાં હોસ્ટેલ ડે ઉજવાયો

રાજપીપળાની માય સેનન સ્કુલમાં હોસ્ટેલ ડે ની ઉજવણી માંમડળના પ્રમુખ મહેન્દ્ર પટેલ, મંત્રી ભુપેંદ્ર પટેલ, ટ્રસટી કૌશીક પટેલ, શિરિશ પટેલ,ધર્મેશ પટેલ, એડ્મિનિસ્ટ્રેટીવ ડયરેક્ટર સંતોષ દુબે સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

ખેડૂત મહિલા દિવસની ઉજવણી કરાઈ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી, પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી, વડોદરા ખાતે કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. જયાં ‘ખેડૂત મહિલા દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

શાકભાજી ડેની ઉજવણી

શ્રવણ વિદ્યાભવનના પૂર્વ પ્રાથમિક વિભાગમાં શાકભાજી ડે ઉજવાયો હતો. જલારામ સ્કૂલના પૂર્વ શિક્ષક પાયલ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

વાયઝનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ તાલુકાના કંબોલી ગામમાં ઇદે મિલાદ પ્રસંગે પીર મહબુબુલ મુર્સલીન સાહેબનો વાયઝનો કાર્યક્રમ યોજાયો હતો. પીર મહબુબુલ મુર્સલીન સાહેબે મહત્વનુંં બયાન કર્યું હતું.

ઈદે મિલાદુન્નબી પ્રસંગે નિયાઝ

તેજગઢ નુરાની યંગ કમિટિ દ્વારા ઈદેમિલાદુન્નબી પ્રસંગે નિયાઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમ માટે તડામારી તૈયારી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...