તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરમાં આજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક

રાત્રે8.30 કલાકે : હાર્દિકજોશી તથા ગરબાવૃંદ દ્વારા આયોજિત મહાવીર દ્વારા આનંદનો ગરબો તથા ગરબાની રમઝટ, મહાવીર સ્વામીની પોળ, સલાટવાડા.

રાત્રે8.30 કલાકે : ઓમકારબીટ્સ ગરબા ગ્રૂપ દ્વારા આયોજિત શરદ પૂનમના ગરબાનું આયોજન, દક્ષિણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં તરસાલી.

રાત્રે8.30 કલાકે : જયનારાયણસંુદરકાન્ડ પરિવાર દ્વારા વિનુભાઈના મધુરકંઠે સુંદરકાંડનું આયોજન, સી- 19 રાધાપાર્ક સોસાયટી, કલાદર્શન, વાઘોડિયા રોડ.

રાત્રે8.30 કલાકે : રોકડનાથાસુંદરકાન્ડ પરિવાર દ્વારા પ્રિતેશ પટેલના કંઠે બી-1 / 121
નગરમાં આજે