• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વડોદરા |રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજ તા.15,16 દેવપોળ સંઘ, તા.17 વાઘોડિયા રોડ સંઘ,

વડોદરા |રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજ તા.15,16 દેવપોળ સંઘ, તા.17 વાઘોડિયા રોડ સંઘ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજ તા.15,16 દેવપોળ સંઘ, તા.17 વાઘોડિયા રોડ સંઘ, તા.18 અંકુર સોસાયટી સંઘ, તા.19,20 આજવા રોડ ઇન્દ્રપુરી સંઘ, તા.22,23 સુભાનપુરા સંઘ, તા.21 હરણી રોડ સંઘ, તા.24,25 અકોટા જૈન સંઘ, તા.26 થી 28 માંજલપુર સંઘ, તા.29 મકરપુરા સંઘ ખાતે પધારશે. જૈન તીર્થ ડભોઇ નગરમાં થનાર શિખરબદ્ધ શાંતિનાથ જિનાલયના ઉછામણી સમારોહમાં ડભોઇ તીર્થે પધારશે.

રશ્મિરત્નસૂરીજીનું વડોદરાના સંઘોમાં સ્વાગત

અન્ય સમાચારો પણ છે...