તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં આજે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાર્મિક|સાંજે 7.00કલાકે : દિવ્યજીવન સંઘ દ્વારા વિશ્વ શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ અને સાંજે 5.30 કલાકે નિ:શુલ્ક હોમિયોપેથી સારવાર, દિવ્ય જીવન સંઘ, શિવાનંદ ભવન, રામજી મંદિરની પોળ, કોઠી રોડ.

સુંદરકાંડનાપાઠ|રાત્રે 8.30કલાકે : જયશ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડના સમૂહ કેસેટ પાઠ, એ/1, 114, સિદ્ધાર્થનગર, વૈકુંઠ-2ની પાછળ, ન્યૂ વીઆઇપીરોડ.

આરોગ્ય|સવારે8.00થી 12.00 કલાકે : 20માઇક્રોન કેન્દ્ર દ્વારા નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને વજન તથા બ્લડ પ્રેશરની ચકાસણી, વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગની સામે, રાવપુરા.

સવારે9.00 કલાકે અને બપોરે 3.00 કલાકે : વલ્લભફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાહતદરે હોમિયોપેથી, એક્યુપ્રેશર અને ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજધામ આરોગ્ય કેન્દ્ર,માંજલપુર.

બપોરે2.00 થી 8.00 કલાકે : લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા ચામડીના રોગોની મફત તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 111, બંસીધર કોમ્પ્લેક્સ, બગીખાના, પોલોગ્રાઉન્ડ.

વિવિધ|સાંજે5.00કલાકે : વડીલવિહાર વાટિકા, કારેલીબાગ કેન્દ્રના ઉપક્રમે સ્વ.મૂકેશની જન્મજયંતી નિમિત્તે સભ્યો દ્વારા સ્વરાંજલી કાર્યક્રમ, વડીલ વિહાર વાટીકા, બુદ્ધદેવ કોલોની સામે, કારેલીબાગ.

સાંજે5.30 કલાકે : સિનિયરસિટિઝન્સ લાલબહાદુર શાસ્ત્રી રોડ એસોસિયેશન દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. વડીલ વિસામો, નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડિયા રોડ.

સાંજે5.00 કલાકે : સ્વામીનારાયણસિનિયર સિટિઝન્સ મંડળ, વાઘોડિયા રોડ કેન્દ્રના ઉપક્રમે સ્વ.મૂકેશની જન્મતિથિ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. મહાદેવ દેસાઇ અનાવિલ ભવન, કારેલીબાગ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો