આજે વાઘોડિયા રોડ પર સવારે 9થી 3 વાગ્યા સુધી વીજકાપ રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| એમજીવીસીએલના 66 કેવી વાઘોડિયા રોડ સબ સ્ટેશનની પેનલ અને વીજરેષાની મરામતની કામગીરી કરવામાં આવનાર હોવાથી રવિવારે ઇન્દ્રપુરી સબ ડિવિઝનના છ ફીડર અને પાણીગેટ સબ ડિવિઝનના બે ફીડર વિસ્તારમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વીજકાપ રહે્શે. જેથી, વાઘોડિયા રોડ,વાઘોડિયા ડભોઇ રિંગ રોડ અને તેની આસપાસના વિસ્તારમાં છ કલાક સુધી વીજપુરવઠો મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...