તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલ કી ગંદકી દેખકર કોઇ બુક ભી નહીં કરા શકતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઇન્દ્રપુરી અતિથિગૃહની બિસમાર હાલતનો િચતાર ખુદ મ્યુ.કમિશનરે અધિકારીઓના વોટસઅપ ગ્રૂપમાં રજૂ કર્યો હતો અને તેની સાથોસાથ આવી હાલતના અતિથિગૃહને બુક કોણ કરાવે તેવો સવાલ કર્યો હતો.

મ્યુનિ. કમિશનરે સ્વચ્છતાની કામગીરીનુ નિરીક્ષણ કરવા માટે બનાવેલા ‘સ્વચ્છતા અભિયાન વીએમસી’ના વોટસઅપ ગ્રૂપ પર વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પર આવેલ ઇન્દ્રપુરી અતિથિગૃહની હાલતનુ વિવરણ ફોટોગ્રાફ સાથે કરતા અધિકારીઓ પણ શિયાવીયા થઇ ગયા હતા. ઇન્દ્રપુરી અતિથિગૃહની હાલતના પુરાવારૂપે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે વોટસઅપ ગ્રૂપ માં મૂકેલા ફોટોગ્રાફસ જોઇને અધિકારીઓનુ હજુ રૂવાંડુ ફરકયુ નથી. મ્યુ.કમિશનરે ‘મહિલા ટોયલેટમાં દરવાજા તક નહીં હૈ,ગંદકી દેખકર કોઇ બુક ભી નહીં કરા સકતા.રસોઇ જહાં બનાતે હૈ વહા સિર્ફ ગંદકી હી ગંદકી,કપડે બદલને કે લિએ રૂમ કી હાલત ખરાબ,પંખે બિગડે હુઐ હે,બહાર લોન કી જગહ ગંદકી કા સામ્રાજય... કૌન બુક કરાએગાω’’ કહીને અધિકારીઓનો શાબ્દિક ઉધડો લીધો હતો.તેમને સ્થળ વિઝીટ કરવા ડે. કમિશનર અને કાર્યપાલક ઇજનેરને સૂચના આપી હતી.

વાઘોિડયા રોડ પર આવેલા ઇન્દ્રપુરી અતિથિ ગૃહની બિસમાર હાલત જોઇને મ્યુિન. કમિશનરે અધિકારઓનો ઉધડો લીધો હતો.

ઇન્દ્રપુરી અતિથિગૃહ મુદે કમિશનર ભડકયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો