તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયેશને સેન્ટ્રલ જેલમાં મોકલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાદુષ્કર્મકાંડમાં પકડાયેલા ડો. જયેશ પટેલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા જિલ્લા એલસીબીએ તેને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરતા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. જયેશ પટેલની ધરપકડ બાદ પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. ત્યારબાદ વધુ રિમાન્ડ વાઘોડિયા કોર્ટે નામંજૂર કરતા વડોદરા સેસન્સ કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. એલસીબીએ જયેશ પટેલનો સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવ્યા બાદ પૂછતાછ શરૂ કરતા તેની તબીયત લથડતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર બાદ હોસ્પિટલમાંથી તેને રજા આપતા એલસીબી પીઆઇ ચૌધરી સહિતની ટીમે તેનો કબજો લઇ મંગળવારે વાઘોડિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી અાપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો