તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નળકાંઠાના 30 ગામ સિંચાઇના પાણી મળતા આક્રોશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામતાલુકાના નળકાંઠા વિસ્તારના 30થી વધુ ગામોને નર્મદાના પાણી મળતા ખેડૂતો આકારણાણીએ વિરમગામ નજીક રામછાપરી પાસે ખેડૂતોની વિશાળ સભા યોજાઇ. જેમા વિરમગામ સહિત નળકાંઠા વિસ્તારમાં વર્ષ અપૂરતા વરસાદથી હજારો હેકટરમાં વાવેલા પાક નિષ્ફળ ગયો છે ત્યારે બીજીબાજુ નર્મદા કેનાલમાંથી વિસ્તારની સબ કેનાલમાં સિંચાઇનું પાણી છોડતા વિસ્તારના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર પરિણામ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...