વિઠલગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરમાં જોરાવરશાદાદાની દરગાહે સંદલ શરીફનું આયોજન

બોટાદ ખાતે તન્મય ટ્રસ્ટ દ્વારા વિપશ્યના યોગ અને ધ્યાન શિબિરનું આયોજન

લખતરમાં ભાગવત સપ્તાહની પુર્ણાહુતિ કરાઈ

બોટાદ | બોટાદ ખાતે તન્મય ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શ્રી આધ્યાત્મિક સંકુલ દ્વારા દર વર્ષે સંસ્થાના વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે ડિસેમ્બર માસમાં ધાર્મિક, સામાજીક કાર્યક્રમોનું આયોજન કરાય છે. વર્ષે પણ 17માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આધ્યાત્મીક સંકુલના પ્રાંગણમાં આગામી તા. 19 થી 30 (તા. 19 ના રોજ સાંજનાં 5 વાગ્યા થી તા. 30-12-17ના રોજ સવારે 8 વાગ્યા સુધી ) આયોજન કરવામાં આવેલ છે. બહેનો માટે વિપશ્યના યોગ અને ધ્યાન પ્રશિક્ષણ શિબિરીનું આયોજન કરાયું છે.

વિપશ્યનાની સાધના ભારતની એક અત્યંત પુરાતન સાધના પધ્ધતિ છે. તદન બિનસાંપ્રદાયિક, અંધશ્રધ્ધાથી પર, કશી આંટી ઘુંટી વિનાની સાધના સરળ અને સ્પષ્ટ છે કે દરેક વ્યક્તિ સહેલાઇથી શીખી શકે છે. નિવાસી શિબિર છે. જે વિનામુલ્યે પરંતુ પૂર્વ સાધકોના કૃતજ્ઞતા ભર્યા સ્વેચ્છિક દાનથી ચાલે છે. વિપશ્યના સાધના પરિચય અંગે બોટાદ ખાતેની શૈક્ષણિક સંસ્થાઓ તથા સામાજીક સેવા સંસ્થાઓમાં શિબિર અગાઉ બેઠકોનું આયોજન કરાયું છે. શિબિરમાં જોડાવા ઇચ્છુક તમામ ભાવકોને સંસ્થાના સંચાલક ડો.દધીચિ ડી. જોશી મો. 9429353267, ડો. નિખીલ ડી. જોશી મો. 9824603013 ઉપર સંપર્ક કરવો.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

mgtsnagar@dbcorp.in

પરમેઇલ કરો અથવા 9426 222 999 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

સુરેન્દ્રનગરબ્યૂરો ઓફિસ : પાર્શ્વનાથ કોમ્પલેક્ષ, સેન્ટ્રલ બેંકની ઉપર, હેન્ડલૂમ ચોક, સુરેન્દ્રનગર.

અન્ય સમાચારો પણ છે...