• Gujarati News
  • કે.બી. શાળામાં સફાઇ ઝંુબેશ

કે.બી. શાળામાં સફાઇ ઝંુબેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કે.બી. શાળામાં સફાઇ ઝંુબેશ

રામપુરા (ભંકોડા)|વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના મિશનમાં સરકારી - અર્ધસરકારી સહીત સંસ્થાઓ જોડાઇ છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિરમગામની કે.બી.શાહ વિનય મંદિરના પ્રમુખ, મંત્રી સહીત શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારના રોજ શાળાની સફાઇ કરવામાં આવી હતી. કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી, આચાર્ય અલકેશ દવે સહીત શિક્ષકો મિત્રોએ હાથમાં ઝાડુ લઇ શાળા કેમ્પસની સફાઇ કરી હતી.