• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામ | વિરમગામનીત્રિપદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી યોજવામાં

વિરમગામ | વિરમગામનીત્રિપદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી યોજવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિરમગામનીત્રિપદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી સાથે શહેરના જાહેર સ્થળોની સફાઈ પણ કરવામાં આવી હતી. ત્રિપદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ ગેગળી હનુમાનજી મંદિરે સફાઈ અભિયાન સાથે પૂર્ણ થઈ હતી, જ્યાં ત્રિપદા સંસ્થા તરફથી વિદ્યાર્થીઓ માટે પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શહેરના જાહેર સ્થળોની સફાઈ દરમિયાન વિદ્યાર્થીઓ હાથમોજા, માસ્ક, તથા ડસ્ટબિન સહિતની સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ શાળાના સંચાલક જગદીશભાઈ જોશી તથા શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ત્રિપદા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્થળોની સફાઈ

અન્ય સમાચારો પણ છે...