તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામની હાંસલપુર ચોકડી પર આવેલાં સર્કલ પાસે એક ટ્રેલર પલટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામની હાંસલપુર ચોકડી પર આવેલાં સર્કલ પાસે એક ટ્રેલર પલટી એકાએક પલટી ખાઇ જતાં રોડની રેલિંગ અને ટ્રેલર વચ્ચે રિક્ષા દબાઇ ગઇ હતી. જોકે, ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે રિક્ષાચાલકોને બચાવ થયો હતો. અંગે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તસવીર- રાજુ શર્મા

વિરમગામની હાંસલપુર ચોકડી પાસ ટ્રેલર પલટી ખાતા રિક્ષા દબાઇ

અન્ય સમાચારો પણ છે...