તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોરીથાંભામાં રૂ.29800ના દારૂ સાથે બે શખ્સ પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિરમગામગ્રામ્ય પોલીસે ખાનગી બાતમીના આધારે થોરીથાંભા ગામના તળાવ પાસે છાપો મારી પરપ્રાંતિય વિદેશીદારૂ રૂ.29800 ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી જેલહવાલે કર્યા છે.

વિરમગામ ગ્રામ્ય પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે.ડી. ઝાલા (પોસઇ) ખાનગી રાહે બાતમી મળ્યા બાદ દયાનંદગીરી (એએસઆઇ), અનીલભાઇ, ચેહરભાઇ પો.કો. સહીતની ટીમ સાથે થોરીથાંભા ગામના તળાવની પાળ પર છાપો માર્યો હતો અને પરપ્રાંતિય વિદેશીદારૂ કુલ બોટલ નંગ-64 કિ.રૂ.29800 નો મુદામાલ કબજે કર્યો હતો. તપાસ કરતા કબજા, ભોગવટાની જગ્યા હોઇ, રામદાસ કો.પટેલ (રહે. થોરીથાંભા) અને મુકેશભાઇ બબાભાઇ કો.પટેલ (રહે. અસલગામ)ને ઝડપી લીધા હતા. વધુ તપાસ દયાનંદગીરી (એએસઆઇ) કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો