તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંવાળ પંથકમાં વરસાદ બાદ ખેડૂતો વાવણી- રોપણી કામમાં જોતરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ-માંડલ અને દેત્રોજ- રામપુરા સહીત પંથકમાં ગુરુવારની સાંજે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પંથકના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી, ભારે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા.

ચુંવાળ પંથકના કેટલાક વિસ્તારોમાં અગાઉ વાવણી લાયક વરસાદ થયો હતો. જયારે મોટાભાગના વિસ્તારના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યાં ગુરુવારની સાંજે હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો. જે રાતભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને વરાપની રાહ જોવી પડી હતી. ચુંવાળ પંથકના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે. પંથકના ખેડૂતો વધુ સારા વરસાદની આશાએ હાલ વાવેતર-રોપણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો