તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Viramgam
 • વિરમગામમાં શનિવારે સવારે હાર્દિકના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામમાં શનિવારે સવારે હાર્દિકના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામમાં શનિવારે સવારે હાર્દિકના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થયા હતા, તો બીજી બાજુ ઘરની બહાર તેના પિતા ભરતભાઈ ખૂબ આતુરતથી દીકરાની રાહ જોઇ રહ્યા હતા. ભીડના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બને તેને ધ્યાનમાં રાખીને વિરમગામમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. વિરમગામ પહોંચતા હાર્દિક જે સ્કૂલમાં ભણ્યો હતો ત્યાં જઇને શિક્ષકોના આશિર્વાદ લીધા હતા. સમયે બાળકો સ્કૂલની ગેલેરીમાંથી જય પાટીદાર, જય સરદારના નારાથી સ્કૂલ ગજવી નાંખી હતી. બોટાદના લાઠીદડ ગામમાં જ્યારે હાર્દિક પહોંચ્યો ત્યારે તેની એક ઝલક જોવા માટે તેના સમર્થકો જીવની પરવા કર્યા વગર જેસીબી મશીન પર ખીચોખીચ ગોઠવાઇ ગયા અને ઢોલના તાલે તેનું સ્વાગત કર્યું હતું. તસવીર- જયદીપ પાઠક, ગૌરાંગ વસાણી, કેતનસિંહ પરમાર

ઘર આંગણે દીકરાની આતુરતાથી રાહ જોતા પિતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો