તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વતન વિરમગામમાં પહોંચતા હાર્દિકના સ્વાગત માટે માંડલ વિધાનસભા બેઠકના કોંગ્રેસના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન વિરમગામમાં પહોંચતા હાર્દિકના સ્વાગત માટે માંડલ વિધાનસભા બેઠકના કોંગ્રેસના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વતન વિરમગામમાં પહોંચતા હાર્દિકના સ્વાગત માટે માંડલ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ હાર્દિકના ગાલ પકડીને વહાલ કર્યું હતું. ઉપરાંત પરશુરામ સેનાના પુલકિત વ્યાસ તથા કાર્યકરો, ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઓધવજી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

MLA ડૉ. તેજશ્રીબહેને હાર્દિકનું સ્વાગત કર્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો