તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખા- અર્નાકૂલમ ટ્રેનમાં જુગાર રમતા 5 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામરેલવે પોલીસે ખાનગી બાતમીના આધારે ઓખા- અર્નાફલમ ટ્રેનના ડબામાં છાપો મારી જુગાર રમતા 5 શખ્સોને રૂ.7760 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બનાવ અંગેની પોલીસ ફરીયાદ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના પ્રહલાદગીરી પ્રતાપગીરી હે.કો.ને ખાનગી રાહે બાતમીના આધારે ગોવિંદસિંહ, ભુપતસિંહ અને જસુભા સહીતની પોલીસ ટીમ સાથે ઓખા- અર્નાફલમ ટ્રેનમાં છાપો માર્યો હતો. વિરમગામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.2 પર અવોલી ટ્રેનના S/8 ડબામાં જુગાર રમતા શખ્સોને રૂ.7760 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો