જિલ્લામાં પરંપરાગત રીતે હોળીકા દહન....

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં પરંપરાગત રીતે હોળીકા દહન....

ફાગણ સુદ પૂનમને રવિવારે સમગ્ર દેશમાં હોલીકાદહન થાય છે. ત્યારે વિરમગામ,માંડલમાં સાથે જિલ્લામાં હોલીકાદહન થયું હતું.જેમાં ભાવિકો દ્વારા હોળીની પ્રદક્ષિણા કરી પાણીની ધારાવડી કરી હતી. સાથે ખજૂર,ધાણી,શ્રીફળ,કંકુ,ચોખા જેવી વિવિધ સામગ્રી હોળીમાં અર્પણ કરી હતી. અને આખા વર્ષ દરમિયાન પોતાના પરિવારના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં હોળીકા દહન સાથે સાથે પવનની દિશા પ્રમાણે ચોમાસું કેવું રહેશે તથા વિવિધ ટૂચકા દ્વારા આવનાર વર્ષની આગોતરી જાણકારી મેળવી હતી. તસવીર-જયદીપપાઠક, ચતુરભાઇ વાઘેલા

અન્ય સમાચારો પણ છે...