વિરમગામના યુવાને જન્મદિને હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિરમગામ ના વિજયસિંહ ચાવડા સામાજિક કાર્યકર અને યુવાશક્તિ ગ્રુપના સભ્ય વિજય ચાવડા એ પોતાનો જન્મદિવસ ગાંધી હોસ્પિટલમાં દર્દીઓ અને બાળકોને ફ્રૂટ વિતરણ અને બિસ્કીટ વહેંચીને ઉજવ્યો હતો આ પ્રસંગે આશિષ ગુપ્તા,ગૌરાંગ શાહ, બળવંત ઠાકોર,નીલકંઠ વાસુકીયા,અનીલ ભરવાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...