તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસીએમ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજની સફાઇ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | ડી.સી.એમ કોલેજ દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને કોલેજના NSS,NCC,SPORTS,CWDC તેમજ કોલેજ ના તમામ વિધાથીર્ઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ.નિતિનભાઈ પેથાણી સાહેબ અને અન્ય અધ્યાપકોએ ગાંધીજી વિશેના વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...