તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • Viramgam ઠક્કર બાપા છાત્રાલયમાં ગાંધીજયંતી નિમિત્તે પ્રાર્થના સભા યોજાઇ

ઠક્કર બાપા છાત્રાલયમાં ગાંધીજયંતી નિમિત્તે પ્રાર્થના સભા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | નગરપાલિકા અને ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી કરાઇ હતી ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ. તેજશ્રીબેન પટેલ,વજુભાઇ ડોડીયા,રીના બેન પંડ્યા, નરેશભાઈ સહિત કાઉન્સિલરો,કાર્યકરો,ભરતભાઈ શ્રીમાળી તેમજ સંસ્થાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...