તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામના નાના ઉભડા ગામે આનંદના ગરબાની અખંડ ધૂન યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | નાના ઉભડા ગામે ગામના આનંદ મંડળના બહેનો દ્વારા અને આજુબાજુના ગામના 13 મહિલા મંડળો બોલાવી 12 કલાક સુધી આનંદના ગરબાની અખંડ ધૂન કરી હતી ત્યાર બાદ 1500 બહેનો માટે પટેલ વાડીમાં ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ કરવા વિરમગામ આનંદ ગરબા મંડળના જ્યોત્સનાબેને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...