તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીછણ ગામે દશામા મંદિરે હવન યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિછણ ગામે આવેલા દશામાના મંદિરે દશામા વ્રતના છેલ્લાં દિવસ દશમને સોમવારે હવન યોજાયો હતો જેમાં માતાજી દેવીબેન અને ગૌતમભાઈ મકવાણા હવન પૂજન કાર્યનો લાભ લીધો. આ પ્રસંગે વિછણ ગામ સહિત આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. જ્યારે રાત્રે જાગરણ નિમિત્તે ફુલના ગરબાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...