તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાંગુરૂવારે રાત્રે સુંદરકાંડ સમૂહ પાઠ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિરમગામના આંગણે સ્વ.સુશીલાબેન રામજીભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે તારીખ 23 ઓગસ્ટને ગુરુવારે રાત્રે 8:30 કલાકે લોહાણા માધ્યમની વાડી ખાતે પ્રસિદ્ધ કીર્તનકાર પ.પૂ.અશ્વિનકુમાર પાઠક દ્વારા 6789મો સમૂહ સુંદરકાંડ પાઠ યોજાશે જેનો લાભ લેવા વિરમગામ શહેરની ધર્મ પ્રેમી જનતાને ટ્રસ્ટના હિતેશભાઈ પરીખ,શીવાભાઈ પરમાર સહિતનાઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...