તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • Viramgam મીલરોડ ઠાકોર સમાજ દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

મીલરોડ ઠાકોર સમાજ દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર ના ઢૂંઢેર ગામમાં 14 મહિનાની બાળકી પર અમાનુષી કૃત્ય કરનાર બળાત્કારી ને ખાસ કોર્ટ દ્વારા વહેલી તકે ફાંસી થાય બાહોશ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે તેમજ તાજેતરમાં જે બનાવો બન્યા જેમાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા પરપ્રાંતીય સમાજ વિરુદ્ધ સહજ ગુસ્સો વ્યક્ત કરતા જે કાંઈ ગુના દાખલ થયા તે પાછા ખેંચો એવી વિરમગામ ઠાકોર સમાજની માગણી સાથે વિરમગામ પ્રાંત કચેરી ખાતે બલવંતભાઈ ઠાકોર,દેવાભાઈ ઠાકોર,ન.પા.સદસ્ય ઈશ્વરભાઈ વેગડ,દલિત આગેવાન કિરીટભાઈ રાઠોડ,આષીશ ગુપ્તા સહિત ઠાકોર સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું હતું.તસવીર-જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...