વીરમગામ નું ઐતિહાસિક ગંગાસર તળાવ ખાલીખમ

વિરમગામ | વિરમગામ શહેર ના પ્રવેશ દ્વાર પાસે જ આવેલ ઐતિહાસિક ગંગાસર તળાવ દર વર્ષે સારો વરસાદ થતાં છલકાઈ જાય છે આ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
વીરમગામ નું ઐતિહાસિક ગંગાસર તળાવ ખાલીખમ
વિરમગામ | વિરમગામ શહેર ના પ્રવેશ દ્વાર પાસે જ આવેલ ઐતિહાસિક ગંગાસર તળાવ દર વર્ષે સારો વરસાદ થતાં છલકાઈ જાય છે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 115 એમ.એમ વરસાદ થયેલ છે વરસાદના અભાવે તળાવ સુકાઈને ખાલીખમ થઈ ગયું છે ત્યારે તળાવ ના પાણી માં રહેતા જળચર મૃત્યુને ભેટી રહ્યા છે સરકાર દ્વારા નર્મદાનું પાણી છોડી તળાવ ભરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓ ની માંગણી છે.

X
વીરમગામ નું ઐતિહાસિક ગંગાસર તળાવ ખાલીખમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App