માલધારી સમાજના છાત્રોનો સત્કાર સમારંભ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા માલધારી વિદ્યાર્થીઓ સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. આ સમારંભમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
માલધારી સમાજના છાત્રોનો સત્કાર સમારંભ
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા માલધારી વિદ્યાર્થીઓ સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. આ સમારંભમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, વઢવાણ એપીએમસી ચેરમને મોહનભાઈ પટેલ, સુબોધભાઈ જોષી, મહાદેવભાઇ દલવાડી, બી.કે.પરમાર, સતીશભાઈ ગમારા તથા માલધારીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી સન્માન કરાયું હતું.

X
માલધારી સમાજના છાત્રોનો સત્કાર સમારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App