ડુમાણા ગામે વૃદ્ધો માટે ધાર્મિક પ્રવાસ યોજાયો

વિરમગામ | વિરમગામ તાલુકાના ડુમાણા ગામના ભીખાભાઈ બારડ દ્વારા ડુમાણા ગામના છે 120 વૃદ્ધોને ડુમાણા ગામથી સારંગપુર...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
ડુમાણા ગામે વૃદ્ધો માટે ધાર્મિક પ્રવાસ યોજાયો
વિરમગામ | વિરમગામ તાલુકાના ડુમાણા ગામના ભીખાભાઈ બારડ દ્વારા ડુમાણા ગામના છે 120 વૃદ્ધોને ડુમાણા ગામથી સારંગપુર બગદાણા ઉંચા કોટડા ચામુંડા સોમનાથ ભાવનગર ખોડીયાર દડવા રાંદલમાં ગણેશપુરા અરણેજ સહિતના યાત્રાધામોમાં બે દિવસ યાત્રાનું આયોજન બે એસટી બસો દ્વારા અમાસ ને શનિવારે કરેલ જેનો તમામ ખર્ચ ભીખાભાઈ ઉપાડ્યો હતો જેમાં ડુમાણા ના સેવાભાવી કાળુભાઈ ઠાકોર વૃદ્ધોની સેવા પ્રવૃત્તિ કરવા યાત્રામાં સાથે જોડાયા હતા

X
ડુમાણા ગામે વૃદ્ધો માટે ધાર્મિક પ્રવાસ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App