લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મેડિકલ કેમ્પ

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મેડિકલ કેમ્પ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:15 AM IST
વિરમગામ | લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંચાલિત ICCU હોસ્પિટલના નિષ્ણાત ડો.જે.જે.મેમણ દ્વારા ત્રણ દિવસ 12,13 અને 14 ઓગસ્ટના ફ્રી નિદાન કેમ્પનું આયોજન તેમજ કે.ડી. હોસ્પિટલ અમદાવાદ દ્વારા ફ્રી ડાયાબિટીસ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે પ્રથમ દિવસે વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી જરૂરિયાત મંદ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

X
લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મેડિકલ કેમ્પ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી