વિરમગાના સેરેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભંડારો યોજાશે

DivyaBhaskar News Network

Sep 16, 2018, 04:15 AM IST
Viramgam - વિરમગાના સેરેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભંડારો યોજાશે
વિરમગામ પંથકના બ્રાહ્મણોના ઇષ્ટદેવ સેરેશ્વર મહાદેવના ભંડારાનું આયોજન ભાદરવા રવિવારે 16 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે યોજાશે. જેમાં વિરમગામ સહિત આજુબાજુના ગામના ભૂદેવો સહપરિવાર ભંડારાનો પ્રસાદ લેવા ઉપસ્થિત રહેશે આ સમગ્ર ભંડારાનું આયોજન સેરેશ્વર મહાદેવ સમગ્ર ભંડારા વ્યવસ્થાપક કમિટી દ્વારા કરવામાં આવેલ છે વિરમગામથી હાંસલપુર સેરેશ્વર જવા આવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

X
Viramgam - વિરમગાના સેરેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભંડારો યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી