તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ શહેરમાં વિવેકાનંદ દિગ્વીજય દિનની ઉજવણી થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામશહેર અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ અને સ્વામી વિવેકાનંદની વિચારધારામાં માનતા યુવાનો દ્વારા 11 સપ્ટેમ્બર જે દિવસે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરીષદમાં સમગ્ર દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડયો હતો. તે દિવસની ઉજવણી નિમિત્તે રવિવારે સાંજે ગોલવાડી દરવાજા અંદર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું પૂજન કરાયું હતુ.

કાર્યક્રમમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકરો તેજશભાઇ વજાણી, ભરત ગોતરેજીયા, કિશન દલવાડી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રનું ટુકંમા વર્ણન કર્યું હતુ અને તેમના આદર્શોને. જીવનમાં ઉતારવાના શપથ લીધા હતા.

તસવીર - જયદીપ પાઠક

વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે સમજણ અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો