વર્ષમાં એક દરેક દિવસ મહિલા દિન હોવો જોઈએ: નાયબ કલેક્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘરનીચાર દિવાળમાં કેદ રહી ઘરકામ કરી ઘરમાં જીવન વ્યક્ત કરવાની પરંપરાને ચુંવાળ પંથકની મહિલાઓએ તોડી છે. નોકરી, વ્યાપાર, અભ્યાસથી લઈ રાજકીય...િમાં થતા ચુંવાળ પંથકની મહિલાઓ આજે પુરુષ સમોડવડી બની છે. વિરમગામ માંડલ અને દેત્રોજ - રામપુરા તાલુકામાં 51 ગામોમાં આજે મહિલા સરપંચ બની વહીવટ કરી રહી છે. તેવી રીતે મહત્વના હોદ્દા પર પ્રશિસ્તા પરીખ (નાયબ કલેક્ટર) વિરમગામ પ્રાનંત ડો. તેજ શ્રી બેન પટેલ (ધારાસભ્ય) ાલુકા પંચાયત વિરમગામ) સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સદ્સ્ય તરીકે હોદ્દા સંભાળી રહી છે. આમતો ઘણા સમયથી સાંબળશીએ છીએ કે મહિલાથી પુરુષ સમોવડી બની રહી છે. વિશ્વભરની જેમ ભારતમાં પણ અનેક ઉચ્ચ હોદ્દાઓ પર મહિલા ગર્વભેર શાસન ચલાવે છે. તેમ વિરમગામ - માંડલ અને દેત્રોજ- રામપુરા તાલુકામાં થવી મહિલા ઉચ્ચ હોદ્દા પર બેસી ગૌરવભેર શાસન ચલાવી રહી છે. આપણે ત્યાં કહેવત છે કે ભણેલી દીકરી બે પરિવારને તારે, એક પિતાનું અને બીજું તેના પતિનું તેવી કહેવત વિરમગામ-માંડલ અને દેત્રોજ પંથકમાં સાર્થક બની છે.

વિરમગામ પ્રાંત અધિકારી (નાયબ કલેક્ટર) પદે પ્રશિસ્ત પારેખ ફરજ બજાવી રહ્યા છે. વિરમગામ વિધાનસભા બેઠક પર ડો. તેજશ્રીબેન પટેલનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમજ વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ પદે જાહિરૂનબેન કાયમીદીન સિદ્દાણી ગર્વભેર શાસન ચલાવી રહ્યા છે. આપણી પુરુષ પ્રધાન ધેશમાં અનેક મહિલાઓ વ્યાપાર, નોકરી અને રાજકિયક્ષેત્રમાં ઉચ્ચહોદ્દા પર વિરાજી ગર્વભેર કામ કરી પુરુષ સમોવડી બની છે. પ્રમથ મહિલાવડા પ્રધાન ઈન્દિરાગાંધી, રાષ્ટ્રપતિ પ્રતિમા પાટીલ, અને સોનીયા ગાંધી સહિતની મહિલાઓ દેશના સર્વોચ્ચ હોદ્દા પર રહી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...